મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારામાં ગેબનશાહ પીરના ઉર્ષ મુબારક ઉજવાશે


SHARE











ટંકારામાં ગેબનશાહ પીરના ઉર્ષ મુબારક ઉજવાશે

ટંકારામાં ગેબનશાહ પીરના ઉર્ષ મુબારક શાનોશૌકતથી મનાવવામાં આવશે. આ તકે કવ્વાલીનું આયોજન પણ કરવામાં આવ્યું છે.ટંકારામાં ગેબનશાહ પીરનો ઉર્ષ મુબારક તા.૧૭-૨ ને શુક્રવારે ટંકારા સુન્ની મુસ્લીમ સમાજના આગેવાનો દ્વારા હઝરત ગેબનશાહ પીર દરગાહ શરીફ, ધાર રોડ, અમરાપર રોડ ટંકારા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત, હઝરત ગેબનશાહ પીર દરગાહ ખાતે સંદલ શરીફ શુક્રવારે સવારે ફઝરની નમાઝ બાદ અને નમાઝે મગરીબ પછી ન્યાઝ શરીફ યોજાશે અને કવ્વાલીના કાર્યક્રમમાં રાત્રે ૧૦ કલાકે ચાંદ અફઝલ કાદરી દ્વારા કવ્વાલી રજૂ કરાશે.વધુ વિગત માટે ગાદીનશીન સૈયદહાબીબર્મિચા જીલાનીર્મિયા કાદરી શીરાજી (કલારીયાશરીફવાળા) ના મોબાઇલ નંબર ૮૧૨૮૮ ૭૮૬૯૨ ઉપર સંપર્ક કરી શકાશે.સમગ્ર આયોજનનો હિંદુ અને મુસ્લિમ સમાજે લાભ લેવા આયોજકોએ અનુરોધ કર્યો છે.






Latest News