સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાનાં જબલપુર ગામે ઉમા આશ્રમે સામાજિક સમરસતા મહાયજ્ઞ યોજાયો


SHARE





ટંકારાનાં જબલપુર ગામે ઉમા આશ્રમે સામાજિક સમરસતા મહાયજ્ઞ યોજાયો

ટંકારા તાલુકાનાં જબલપુર ગામે ઉમા આશ્રમ ખાતે સામાજિક સમરસતા મહાયજ્ઞ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી જિલ્લા દ્વારા યોજાયો હતો આ યજ્ઞમાં ટંકારા તાલુકા તથા નગરમાં વસતા તમામ સમાજના લોકોએ ભાગ લીધો હતો અને રમણીકભાઇ વડાલિયા તથા આર્યવીર ટીમ દ્વારા યજ્ઞ વિધિ કરાવવામાં આવી હતી ત્યારે આર્યસમાજ મહાલયના આચાર્ય રામદેવજી અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને સમાજમાં એકતાસંગઠન અને સમરસતા અખંડ રહે તેવા આશિર્વચન પાઠવ્યા હતા. આ મહાયજ્ઞમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમની સફળતા માટે ટંકારા સમરસતા સંયોજક દિપકભાઈ ખત્રી અને આર.એસ.એસ. ના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.




Latest News