મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સંચાલિત સીવણ કેન્દ્રમાં સર્ટિફિકેટ એનાયત કરાયા


SHARE







મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સંચાલિત સીવણ કેન્દ્રમાં સર્ટિફિકેટ એનાયત કરાયા

મોરબીમાં ચાલતા ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા સંચાલિત વાવડી રોડ ઉપર ભગવતીપાર્ક સોસાયટીમાં જરૂરીયાતમંદ પરિવારની બહેનો કે જેઓ કેન્દ્રમાં સીવણ ક્લાસમાં શીખીને પોતાના પરિવાર અને ખુદ માટે ઉપયોગી બને તે હેતુથી ગંગા સ્વરૂપ સહાય સમિતિના ચેરમેન દેવકરનભાઈ આદ્રોજા અને તે સમિતિના સભ્યો ત્રિભોવનભાઈ ફુલતરિયા અને વિનુભાઈ ભટ્ટના હસ્તે સીવણ સર્ટિફિકેટ વિતરણ કરવામાં આવ્યા હતા.હેતલબેન ભટ્ટ કે જેઓ આ સિવણ કેન્દ્ર ખૂબ જ સારી રીતે ચલાવી રહ્યા છે તેમણે આ કાર્યક્રમનું સંચાલન કર્યું હતુ ત્યાં હાજર તમામ બહેનોએ પણ સારો પ્રતિભાવ આપીને બીજાને ઉપયોગી બનીશું તેવી ભાવના વ્યક્ત કરી હતી તેમ આ સમિતિના સભ્ય ત્રિભોવનભાઈ ફૂલતરિયએ યાદીમાં જણાવેલ છે






Latest News