વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના જોધપર ગામે મારામારીના ગુનામાં આરોપીને ૧૪ માસની સજા


SHARE







મોરબીના જોધપર ગામે મારામારીના ગુનામાં આરોપીને ૧૪ માસની સજા

મોરબીના જોધપર નદી ગામમાં વર્ષ ૨૦૧૫માં મારામારીનો બનાવ બનેલ હતો જે કેસ કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ચાર આરોપીને ૧૪ માસની સજા ફટકારી છે

વર્ષ ૨૦૧૫ માં ફરિયાદી સંજય દિનેશભાઈ જિંજુવાડિયાએ ફરિયાદ નોંધાવી હતી જેમાં તેના લખાવ્યું હતું કે, આરોપીઓએ ઘાતક હથિયાર વડે માર માર્યો હતો અને તેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે આરોપી સાગર જેરાજભાઈ દંતેસરીયા, ધનજી પથુંભાઈ દંતેસરીયા, જેરાજ પથુંભાઈ દંતેસરીયા અને મયુર જેરાજભાઈ દંતેસરીયાને પોલીસે ઝડપી લીધો હતો જે કેસ મોરબી કોર્ટમાં ચાલી જતા કોર્ટે ફરિયાદીની જુબાની, ઈજા પામનારની જુબાની તેમજ મેડીકલ પુરાવાને ધ્યાને લઈને આરોપીને ૧૪ માસની સજા અને દંડ ફટકાર્યો છે આ કેસમાં ફરિયાદ પક્ષે સરકારી વકીલ પુજાબેન જોશી અને ફરિયાદ પક્ષે મોરબીના વકીલ દિલીપભાઈ અગેચણીયા રોકાયેલ હતા.




Latest News