મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રાષ્ટ્રીય ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવી


SHARE







મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજમાં રાષ્ટ્રીય ધ્વજ દિવસની ઉજવણી કરવામાં આવી

ભારતમાં ધ્વજ દિવસ ૭ ડિસેમ્બર ૧૯૪૭ થી ઉજવવામાં આવે છે.જેને સ્વાતંત્ર્ય સેના ઝંડા દિવસ પણ કહેવામાં આવે છે.શહિદોના પરિવાર માટે ફંડ જમાં કરવાના હેતુથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.નવયુગ મહિલા સાયન્સ કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા આજરોજ ધ્વજદિનની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ જેવીકે ડાન્સ, દેશભક્તિ ગીત, વક્તવ્ય, યોગ વગેરે કોલેજની વિદ્યાર્થિનીઓ દ્વારા ખૂબ જ ઉત્સાહપુર્વક કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં હાજર રહીને સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાએ વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો






Latest News