મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં નવરંગ નેચર ક્લબ-રાજકોટ દ્રારા શાની, કાળી શેરડી, વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ


SHARE







મોરબીમાં નવરંગ નેચર ક્લબ-રાજકોટ દ્રારા શાની, કાળી પોચી શેરડી, વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ

રાજકોટના નવરંગ નેચર કલબ દ્રારા પ્રાૃતિક વસ્તુઓનું આવતી કાલે રાહતદરે વિતરણ કરાશે.જેમાં હાથે ખાંડેલ દેસી ઓસડિયા જેવા કે સરગવા પાવડર, ડોડીનો પાવડર, ત્રિફળા, હરડે, અશ્વગંધા, સતાવરી, બાવચી, અરડૂસીના પાન, મીઠા લીંબડાના પાન, સૂંઠ, સિંધાલૂણ, સંચળ વગેરે મળશે. તેમજ અળસિયાનું અને કોકોપીટનું ખાતર, કાળા અને સફેદ તલની શાની, સિંગતેલ, તલનું તેલ, કાળી પોચી શેરડી, પ્યોર મધ, માટીના કુંડા, તાવડી, દેસી હાથ ઘડાવ માટીના પાટિયા, રસોડાને ઉપયોગી લાકડાની વિવિધ ચીજવસ્તુઓ, વિવિધ જાતના કઠોળ, વિવિધ જાતના શાકભાજીના બિયારણો, વિવિધ જાતના ફૂલછોડનું રાહત દરે વિતરણ, બ્લૂ ક્રોટન, મધુકામિની, ગલગોટા, મરી, નાગરવેલ, જેસટોફર, પારસ, મહાગુની, જાસૂદ, મોગરા, રસૂલીયા, બહુનીયા વગેરે રોપાઓનું રાહત દરે વિતરણ કરાશે.મોરબીના ઉમિયા સર્કલ પાસે આવેલ મહાદેવ મંદિર પાસે તા.૧૧-૧૨૨ (દર મહિનાના બીજા રવિવારે) સવારે ૮:૩૦ થી બોપોરે ૧ દરમ્યાન યોજાશે.તેમજ વધુ વિગત માટે લવજીભાઈ પ્રજાપતિ (મોરબી) મો.૯૯૨૫૩ ૬૯૪૬૫ અથવા વી.ડી.બાલા, પ્રમુખ, નવરંગ નેચર ક્લબ (રાજકોટ) મો.૯૪૨૭૫ ૬૩૮૯૮ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News