મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં શિક્ષક દંપતિના દીકરાની પ્રેરણાદાયી ઉજવણી


SHARE







મોરબીમાં શિક્ષક દંપતિના દીકરાની પ્રેરણાદાયી ઉજવણી

મોરબી તાલુકના નાગડાવાસ ગામના સીઆરસી કોઓડીનેટર સંદિપ આદ્રોજા અને કલ્યાણ વજેપર  પ્રાથમિક  શાળાના મદદનીશ શિક્ષિકા હીનાબેન સંદિપભાઈના દીકરા અને શ્રી સરસ્વતી શિશુમંદિર - શનાળામાં કક્ષા ૬ માં અભ્યાસ કરતા આદ્રોજા પ્રિયાંશએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી હતી અને મોરબીની વજેપર કલ્યાણ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને શૈક્ષણિક કીટ અર્પિત કરીને જન્મદિવસની યથાર્થ ઉજવણી કરી હતી




Latest News