સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારાની સજજનપર શાળાનો વિદ્યાર્થી વાર્તા કથનમાં તાલુકા પ્રથમ


SHARE





ટંકારાની સજજનપર શાળાનો વિદ્યાર્થી વાર્તા કથનમાં તાલુકા પ્રથમ

મોરબી જિલ્લામાં તાજેતરમાં વાર્તા કથનની સ્પર્ધા યોજાઈ હતી જેમાં ટંકારા તાલુકાની સજનપર શાળાનો વિદ્યાર્થી સમગ્ર ટંકારા તાલુકામાં વાર્તા કથન વિભાગમાં પ્રથમ આવતા શાળા પરિવાર દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. ટંકારા તાલુકામાં નિપુણ ભારત અંતર્ગત તાલુકા કક્ષાની વાર્તા કથન સ્પર્ધામાં શ્રી સજનપર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી પડસુંબિયા રચિત વિજયભાઈએ ધોરણ-૨  વિભાગ-૧ માં સમગ્ર તાલુકામાં પ્રથમ નંબર મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે જે બદલ શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારા અને સમગ્ર શાળા પરિવારે રચિતને અભિનંદન પાઠવેલ છે અને જિલ્લા કક્ષાએ પણ પ્રથમ ક્રમ મેળવે એવી શુભેચ્છા આપેલ છે.




Latest News