મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની સ્કાય બેડમિન્ટન એકેડમીના વિદ્યાર્થીનું વિન્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન


SHARE







મોરબીની સ્કાય બેડમિન્ટન એકેડમીના વિદ્યાર્થીનું વિન્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન

તાજેતરમાં અમદાવાદમાં શટલર એકેડેમી ખાતે યોજાયેલ વિન્ટર બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મોરબીના મીતા કાચરોલા એ ૩૦+ મિક્સ ડબલ્સ ઇવેન્ટમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી મોરબી તથા તેમના પરિવારને ગૌરવ વધાર્યું છે આ ઉપરાંત છેલ્લા બે મહિનામાં જીબીએ અંતર્ગત યોજાયેલી સ્પર્ધાઓમાં કાવ્યા મારવાણીયાએ અંડર ૧૫ કેટેગરીમાં સતત પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવતા તેઓની ગુજરાત ટીમ તરફથી પસંદગી થતા તેઓ ૧૫ ડિસેમ્બર થી ઓડીશા ખાતે નેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જશે. અને મોરબીના પંક્તિ મારવાણીયા અને અમુલ ચૌહાણે પણ આ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવો કર્યા છે. અને ઉલ્લેખનીય છે કે આ બધા ખેલાડીઓ સ્કાય બેડમિન્ટનના વિદ્યાર્થી છે






Latest News