મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના સીપીઆઈ બી.પી. સોનારાને પીએસઆઇ બનાવ્યા !


SHARE







વાંકાનેરના સીપીઆઈ બી.પી. સોનારાને પીએસઆઇ બનાવ્યા !

વાંકાનેરમાં સીપીઆઈ તરીકે ફરજ બજાવતા બી.પી.સોનારાને શિક્ષાત્મક પગલાના ભાગરૂપે પીઆઈમાંથી પીએસઆઇ બનાવવાનો આદેશ કરવામાં આવેલ છે અને ઉચ્ચ કક્ષાએથી આવેલ આદેશનો તાત્કાલિક અમલ કરવામાં આવેલ છે

વાંકાનેરમાં છેલ્લા ઘણા સમયથી સીપીઆઈ તરીકે ફરજ બજાવતા બી.પી. સોનારાની ગાડી રિવર્સ ગિયરમાં દોડવા લાગી છે કેમ કે, પોલીસ અધિકારીઓની મોટાભાગે બઢતી થતી હોય છે જો કે, શિક્ષાના ભાગ રૂપે મોરબી જિલ્લાના વાંકાનેરમાં સીપીઆઈ તરીકે ફરજ બજાવતાં બી.પી.સોનારાને પીઆઈમાંથી પીએસઆઈ બનાવવા માટે ડીજીપીએ આદેશ કર્યો હતો જેથી કરીને સજાના ભાગ રૂપે પીઆઈને પીએસઆઇ બનાવીને હાલમાં હેડ ક્વાર્ટરમાં મૂકી દેવામાં આવ્યા છે અને તેને જિલ્લા કંટ્રોલ રૂમની જવાબદારી સોપવામાં આવી છે 






Latest News