મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે મુકાયેલા યુપીના આઇપીએસ અધિકારીએ ક્રિટીકલ બુથની મુલાકાત લીધી


SHARE







મોરબી જીલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે મુકાયેલા યુપીના આઇપીએસ અધિકારીએ ક્રિટીકલ બુથની મુલાકાત લીધી

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ અને લોકો નિર્ભય બનીને મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા ઓબ્ઝર્વર પણ મૂકવામાં આવતા હોય છે આવી જ રીતે મોરબી જિલ્લામાં યુપીના આઇપીએસ અધિકારી કે.એજીલીરાશનની પોલીસ ઓબ્ઝરવર તરીકે મૂકવામાં આવ્યા છે જે મોરબી જિલ્લામાં આવ્યા હતા અને તેઓએ એસપી રાહુલ ત્રિપાઠીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ સ્ટાફને સાથે રાખીને જુદાજુદા સ્થળોની મુલાકાત લીધી હતી જેમાં પોલીસ ઓબ્ઝરવર કે.એજીલીરાશન દ્વારા ખાસ કરીને જુદીજુદી ચેકપોસ્ટ તેમજ ક્રિટીકલ બુથ બિલ્ડિંગોની મુલાકાત લેવામાં આવી હતી અને આ મુલાકાત દરમિયાન ગુજરાતના લોકોની રહેણીકરણી તેમજ ગુજરાતીઓના સ્વભાવની તેઓએ ખુબ પ્રશંસા કરી હતી.






Latest News