મોરબીમાં પ્રેમ લગ્નની નારાજગી મુદ્દે બે પક્ષો દ્વારા સામ સામે મારામારી બાદ ફરિયાદો નોંધાઇ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન હદમાંથી બે સગીરાઓના અપરણના બનાવમાં એક સગીર સહિત બે વિરુદ્ધ કાર્યવાહી વાંકાનેરમાં છકડો રીક્ષામાં નિરણની આડમાં લઇ જવાતા ૨.૧૩ લાખના દારૂ સાથે એક પકડાયો સૌરાષ્ટ્રને અલગ રાજયનો દરજ્જો આપવા મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળની માંગ મોરબી જિલ્લા કલેક્ટર સ્વપ્નિલ ખરેએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ કાયદો-વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ‘ડૉ. આંબેડકર આવાસ યોજના’ હેઠળ ઘરઆંગણે પાકા મકાન માટે રૂ. ૧.૭૦ લાખની સહાયનો લાભ લેવા અનુરોધ જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર, નાની વાવડી અને બગથળા ગામના મતદાન મથકોની મુલાકાત લેતા એસપી


SHARE











મોરબીના પંચાસરનાની વાવડી અને બગથળા ગામના મતદાન મથકોની મુલાકાત લેતા એસપી

મોરબી જિલ્લામાં વિધાનસભાની ચુંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં લોકો નિર્ભય બનીને મતદાન કરે તેના માટે પોલીસે દ્વારા કવાયત કરવામાં આવી રહી છે તેના ભાગરૂપે એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી તાલુકના પંચાસરનાની વાવડી તેમજ બગથળા ગામના મતદાન મથકોની મુલાકાત કરવામાં આવી હતી તેમજ ગ્રામજનોને મળીને આગામી વિધાનસભા ચૂંટણી ભયમુક્ત વાતાવરણમાં યોજાય અને લોકો વધુમા વધુ મતદાન કરે તે માટે લોક જાગૃતિ લાવવા તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોકોને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું






Latest News