મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ


SHARE







મોરબીમાં સાર્થક વિદ્યામંદિર ખાતે પુલ દુર્ઘટનાના દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

ઝૂલતા પુલની દુર્ઘટનાને ૧૦ દિવસથી વધુ સમય વીતી ગયો છે તેમ છતાં પણ લોકો આ દુર્ઘટનાને ભૂલી શક્યા નથી તેવામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થતાં મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના પણ આ ઘટનામાં મૃત્યુ થયા છે જેથી કરીને શાળા ખાતે ગીતા પઠન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને પુલ દુર્ઘટનામાં સાર્થક વિદ્યામંદિરના ચાર વિદ્યાર્થીઓ અને ૩ વાલીઓના મૃત્યુ થયા છે તેવું સાર્થક વિદ્યામંદિરના સંચાલક કિશોરભાઇ શુકલ પાસેથી જાણવા મળેલ છે






Latest News