સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારામાં ચૂંટણીને ધ્યાને લઈને ફ્લેગ માર્ચ યોજાઈ


SHARE





ટંકારામાં ચૂંટણીને ધ્યાને લઈને ફ્લેગ માર્ચ યોજાઈ

ટંકારા ધારાસભા સામાન્ય ચૂંટણીને લઈ શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પ્રક્રિયા સંપન્ન થાય તે હેતુથી આજે ટંકારા પોલીસે શહેરમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજી હતી. ટંકારા પોલીસ મથકના અધિકારી એચ.આર. હેરભાની હાજરીમાં ટંકારાના માર્ગો ઉપર પોલીસ સ્ટાફ સાથે ફ્લેગ માર્ચ યોજી હતી. આ ઉપરાંત ટંકારા તાલુકાના લજાઈ, વિરપર, હડમતિયા સહિતના ગામોમાં પણ ફલેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કવાયત કરી હતી




Latest News