સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

ટંકારા બેઠકના આપના ઉમેદવારના સમર્થનમાં પંજાબના મિનિસ્ટરની હાજરીમાં પદયાત્રા-સભા યોજાઇ


SHARE





ટંકારા બેઠકના આપના ઉમેદવારના સમર્થનમાં પંજાબના મિનિસ્ટરની હાજરીમાં પદયાત્રા-સભા યોજાઇ

મોરબી જિલ્લાના ટંકારા ખાતે આમ આદમી પાર્ટીના ૬૬- ટંકારા પડધરી વિધાનસભાના ઉમેદવાર સંજયભાઈ ભટાસણાના સમર્થનમાં પદયાત્રા અને પંજાબના મિનિસ્ટરની હાજરીમાં સભા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા આ તકે ટંકારા ગામના ઉગામના નાકે જનસંવાદ કાર્યક્રમ રાખેલ હતો તેમાં પંજાબના કેબિનેટ મિનિસ્ટર હરભજનસિંઘ ઇટીયો, મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયા, કચ્છ લોકસભાના ઉપાધ્યક્ષ પંકજભાઈ રાણસરિયા, ગુજરાત પ્રદેશ ટ્રેડિંગ વિંગના ઉપપ્રમુખ ગિરીશભાઈ પેથાપરા તેમજ પડધરી તાલુકા પંચાયત સદસ્ય સાગરભાઇ પાંભર તેમજ ૬૬ ટંકારા પડધરી વિધાનસભાના સંગઠન મંત્રી નરોત્તમભાઈ ગોસરા, મહિપાલસિંહ જાડેજા, છગનભાઈ કાનાણી, દિવ્યેશભાઈ મગુનિયા, સહસંગઠન મંત્રીઓ તેમજ મોરબી જિલ્લા ટીમના તમામ હોદ્દેદારો અને પડધરી ટીમના તમામ હોદેદારો તેમજ મહિલા વિંગના તમામ હોદેદારો અને ટંકારા તેમજ આસપાસ વિસ્તારમાંથી બહોળી સંખ્યામા લોકો જોડાયા હતા




Latest News