મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના નવાગામે ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીના નવાગામે ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન સારવારમાં

મોરબી તાલુકાના નવાગામે રહેતા યુવાને કોઈ કારણસર દ્વારા ગળાફાંસો ખાઈ લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં આવ્યો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નવાગામે રહેતા શૈલેષભાઈ ગોરધનભાઈ પુરબીયા (૩૨) નામના યુવાને કોઈ કારણોસર પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેને બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આપઘાતના પ્રયાસના આ બનાવની જાણ મોરબી તાલુકા પોલીસને કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની તપાસ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મણીભાઈ ગામેતી ચલાવી રહ્યા છે

ઝેરી જનાવર કરડી ગયું

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ખેવારીયા ગામે હરખજીભાઈ સરસિયાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા તેરસિંગભાઈ દિલીપભાઈ પટારા (૩૮) ને ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે

ઝેરી જનાવર કરડી ગયું

મોરબીના ઊંચી માટેલ ગામ પાસે આવેલ સીરામીક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા ગોમતીબેન ઉમરલાલ એલવાલ (૩૬) નામની મહિલાને લેબર કવાર્ટર પાસે ઝેરી જનાવર કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News