મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

હળવદની શાળાઓમાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરાયુ


SHARE







હળવદની શાળાઓમાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરાયુ

હળવદ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારની અલગ અલગ શાળામાં કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું જેમાં કાનૂની શિક્ષણ શિબિરના મુખ્ય વક્તા તરીકે લીગલ એડવોકેટ પીએચ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને કાનૂની શિક્ષણ અંગેનો યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ અલગ અલગ કાયદાઓથી માહિતગાર કરવામાં આવ્યા ત્યારે લીગલ એડવોકેટ પી.એચ. પરમાર, અરવિંદભા, ધર્મેશભાઈ સહિત  તેમજ શાળાના શિક્ષકો સહિતના લોકો હાજર રહ્યા હતા વિદ્યાર્થીઓને પોશકો એક્ટ સહિતના અલગ અલગ વિષયથી માહિતગાર કરવામાં આવ્યા,હળવદ શહેર ની સાંદિપની વિદ્યાલય ,સરદાર પટેલ , માથક માધ્યમિક શાળા સહિત ની અનેક શાળાઓ મા આયોજન કરવામાં આવ્યું હતું અને શાળા શિક્ષકો દ્વારા આયોજન બદલ આયોજકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.






Latest News