મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ- ૭ અને ૧૩ માં કોંગ્રેસનું જનસંપર્ક અભિયાન


SHARE







મોરબીના વોર્ડ- ૭ અને ૧૩ માં કોંગ્રેસનું જનસંપર્ક અભિયાન

કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં “મારું બુથ, મારું ગૌરવ” અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે મોરબી જિલ્લામાં પણ કોગ્રેસનુ જન સંપર્ક  અભિયાન મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતિભાઈ પટેલની આગેવાનીમાં જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે દરમ્યાન મોરબી પાલિકાના વોર્ડ નંબર ૭ અને ૧૩ માં જનસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને મારું બુથ મારુ ગૌરવના અનુસંધાને મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જયંતીભાઈ પટેલ, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ રાજુભાઈ કાવર, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી પડસુંબીયા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં મહામંત્રી મહેશ રાજ્યગુરુ, મહિલા કોગ્રેસ મોરબી શહેર પ્રમુખ પુષ્પાબહેન ભટ્ટ, તાલુકા કોગ્રેસ પ્રમુખ નીઘીબહેન લાડોલા, ગીરીશભાઈ ઘેલાણી, પ્રભુભાઈ પટેલ, મુસ્તાક સુમરા, વસીમ મન્સૂરી, કૌશીકભાઈ ભટ્ટ, અશ્વિનભાઈ વિડજા, હનીફ અજમેરી, કનૈયાલાલ નકુમ, રજની સિરવી હાજર રહ્યા હતા અને કોંગ્રેસનાં આઠ વચનોની પત્રિકાનુ વિતરણ કર્યું હતું




Latest News