મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ઉમિયા પરિવારના ૨૫ માં સમૂહલગ્નોત્સવ માટે તૈયારીઓ શરૂ


SHARE











મોરબી જિલ્લા ઉમિયા પરિવારના ૨૫ માં સમૂહલગ્નોત્સવ માટે તૈયારીઓ શરૂ

શ્રી મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૨૫ મો સમૂહ લગ્નોત્સવ (રજત જયંતિ) તા. ૨૫/૧ ને બુધવારના રોજ મોરબી તાલુકાનાં ચાંચપર ગામે યોજાશે અને સમૂહ લ્ગનમાં  જોડાવા માટેના ફોર્મ તા. ૫/૧૦ થી ૨૦/૧૨ સુધી શ્રીજી હોલની નીચે માર્કેટિંગ યાર્ડની બાજુમાં શનાળા રોડ ઉપર આવેલ મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિના કાર્યાલયે ભરવામાં આવશે

ફોર્મ ભરવા માટે જન્મ તારીખનો આધાર, ઓરીજનલ સ્કૂલ લિવિંગ સર્ટી અથવા જન્મ તારીખનો દાખલો, આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટા, વર કન્યાના માતા પિતાના આધાર કાર્ડ અથવા ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ દરેકની બે બે કોપી ઝેરોક્ષ તથા ઓરીજનલ ડોકિયુમેન્ટ સાથે સમૂહ લગ્ન સમિતિનો સંપર્ક કરવો સંપર્ક પ્રમુખ ડો. મનુભાઈ કૈલા (૯૮૨૫૪૦૫૦૭૬), ઉપ પ્રમુખ મણીભાઈ સરડવા (૯૮૨૫૬૯૫૭૦૮), જયંતિભાઈ પડસુંબિયા, જયંતિભાઈ વિડજા, કમલેશભાઈ કૈલા, મગનભાઈ અધારા, ઈશ્વરભાઈ સબાપરા, જયેશભાઇ રંગપરિયા, જયંતિભાઈ શેરસિયા, સવજીભાઈ સુરાણી અને ચંદુભાઇ કુંડારીયાનો સંપર્ક કરવા માટે જણાવ્યુ છે






Latest News