મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા
Breaking news
Morbi Today

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રીની હાજરીમાં મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસની મિટિંગ મળી


SHARE











ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રીની હાજરીમાં મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસની મિટિંગ મળી

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેનીબેન ઠુંમરના આદેશ અનુસાર મોરબી ખાતે જિલ્લા કાર્યાલયે મહિલા કોંગ્રેસ દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી અને મોરબીના સહપ્રભારી શેરબાનુબેન ખલીફા દ્વારા મહિલા સંગઠન મજબૂત બનાવવા માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને “મારું બુથ મારું ગૌરવ” કાર્યક્રમ અંતર્ગત પત્રિકા ઘર ઘર વિતરણ કરવામાં આવી હતી ત્યારે બહોળી સંખ્યામાં મહિલાઓ સાથે રહી હતી અને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં મોરબી જિલ્લાની ચારે ચાર વિધાનસભા બેઠકો જીતીસુ અને ભય, ભુખ અને ભ્રષ્ટાચાર વાળી આ સરકારને સાથે મળીને ઘર ભેગી કરીશું તેવો મહિલાઓએ હુંકાર કર્યો હતો ત્યારે મેમુનાબેન ઘાંચી, પ્રભાબેન પ્રજાપતિ સહિતના બહેનો હાજર રહ્યા હતા તેવું ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના મહામંત્રી અને મોરબીના સહપ્રભારી શેરબાનુ એ. ખલીફાએ જણાવ્યુ છે






Latest News