ટંકારાના કલ્યાણપર ગામ પાસે ઓવરટેક કરવા જતા સમયે સામેથી આવતા ટ્રક સાથે ડબલ સવારી બાઈક અથડાતા ઇજા પામેલા બે સગા ભાઈ પૈકી એકનું મોત મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે બાઇક સ્લીપ થતાં માથામાં ગંભીર ઈજા પામેલ યુવાનનું  સારવારમાં મોત મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે ખેત તલાવડીમાં ડૂબી જવાથી યુવાનનું મોત મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં સદગતના સ્મર્ણાર્થે એડવાન્સ ડેન્ટલ ક્લિનિક વાળા ઉઘરેજા પરિવાર દ્વારા પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રને સહાય અર્પણ


SHARE







મોરબીમાં સદગતના સ્મર્ણાર્થે એડવાન્સ ડેન્ટલ ક્લિનિક વાળા ઉઘરેજા પરિવાર દ્વારા પ્રજ્ઞાચક્ષુ કેન્દ્રને સહાય અર્પણ

મોરબીના સર્વપ્રથમ એમડીએસ અને એડવાન્સ મલ્ટીસ્પેશિયાલીટી ડેન્ટલ ક્લિક વાળા ડો.મિલનભાઈ ઉઘરેજાના પિતા કે જેઓ સિંચાઈ વિભાગમાં પૂર્વ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા હતા તે જે.વી.ઉઘરેજા દ્વારા તેઓના માતા-પિતાના સ્મર્ણાર્થે મોરબી તાલુકાના લક્ષ્મીનગર નજીક આવેલ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્ર સંસ્થાને રૂપિયા ૨૧,૦૦૦ નો ચેક આપીને આર્થિક સહયોગ કરવામાં આવ્યો હતો.તસ્વીરમાં નિવૃત્ત કાર્યપાલક ઇજનેર જે.વી.ઉઘરેજા તેમજ પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રના હાતિમભાઈ રંગવાલા નજરે પડે છે.




Latest News