વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના નવયુગ વિદ્યાલય દ્વારા વિકાસ વિદ્યાલયમાં રક્ષાબંધનની કરાઇ ઉજવણી


SHARE







મોરબીના નવયુગ વિદ્યાલય દ્વારા વિકાસ વિદ્યાલયમાં રક્ષાબંધનની કરાઇ ઉજવણી

ભારતીય સાંસ્કૃતિક તહેવારોમાં ભાઈ-બહેનના પ્રેમના પ્રતીક સમાન રક્ષાબંધનની ઉજવણી માટે નવયુગ વિદ્યાલય - મોરબી દ્વારા વિશેષ આયોજન કરાયું હતું. અને ધોરણ ૧૧ ના વિદ્યાર્થીઓ વિકાસ વિદ્યાલય ગૃહ ખાતે ગયા હતા અને ત્યાં બહેનો પાસે રાખડી બંધાવી હતી અને આ પવિત્ર પર્વ ઉજવ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા બહેનોને કોસ્મેટિક્સ બોક્સની ભેટ અપાઈ હતી તેમજ નાસ્તાનું આયોજન કરાયું હતું. આ કાર્યક્ર્મ માટે સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તેમજ મેનેજમેન્ટ ટીમ દ્વારા વિકાસ વિદ્યાલય ગૃહની બહેનોને શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી




Latest News