સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ટંકારા તાલુકાની સરકારી શાળા દ્વિતીય સ્થાને


SHARE





મોરબી જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ટંકારા તાલુકાની સરકારી શાળા દ્વિતીય સ્થાને

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત કલા મહાકુંભમા જિલ્લા કક્ષાએ પ્રાચીન ગરબા સ્પર્ધામાં શ્રી સજનપર પ્રાથમિક શાળા દ્વિતીય નંબર મેળવી ટંકારા તાલુકાનું ગૌરવ વધારેલ છે. આ તકે સરકારી શાળાને જિલ્લા કક્ષાએ દ્વિતીય સ્થાન મેળવવા બદલ રાજ્ય કક્ષાના મંત્રી બ્રિજેશભાઈ મેરજા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયાએ શુભેચ્છા પાઠવી હતી.આ કાર્યક્રમની તૈયારી કરાવનાર શાળાના શિક્ષિકા બહેન ભારતીબેન દેત્રોજા અને પી.જી.પટેલ કોલેજના હિતેન્દ્રસિંહ જાડેજા તેમજ હાર્મોનિયમના સુર રેલાવનાર જયંતીભાઈ સૈજા અને સજનપર ગામના તબલાવાદક પિન્ટુભાઈ દલસાણીયા તેમજ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ વિદ્યર્થિનીઓને શાળા પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવેલ છે.




Latest News