મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

હળવદ પંથકમાં રેતીચોરી કરી અધિકારીને મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં હવે આરોપી પકડાયો


SHARE







હળવદ પંથકમાં રેતીચોરી કરી અધિકારીને મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં હવે આરોપી પકડાયો

હળવદ પંથકમાં ઘુડખર અભ્યારણ હોવા છતાં રેતી ચોરી કરવા માટે માફિયાઓ દ્વારા બેફામ ખનીજ ચોરી કરવામાં આવે છે તે હક્કિત છે ત્યારે આજથી ૧૩ મહિના પહેલા ઓગસ્ટ- ૨૦૨૧ માં ખાણ ખનીજ અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી અને જે ગુનામાં એલસીબીની ટીમે હવે આરોપીને પકડાયો છે

રેત માફિયાઓ દ્વારા હળવદ પંથકમાં ઘુડખર અભ્યારણ હોવા છતાં દિવસ રાત રેતીચોરી કરવામાં આવે છે ત્યારે ચાડધ્રા ગામે રેતી ચોરી કરવામાં આવતી હોય ખાણ ખનીજ વિભાગના કર્મચારી અંકુરભાઇ જગદીશભાઇ ભાદરકા ત્યાં પહોચ્યા હતા અને રેતી ચોરી અટકાવાતા રેતી ભરેલા ડમ્પર ભગાડી મૂકી અધિકારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી અધિકારીએ જે તે સમયે ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે ૧૩ મહિના પછી એલસીબી ટીમે પીપળીયા ચાર રસ્તા નજીકથી મૂળ મધ્યપ્રદેશના અને હાલમાં રાજકોટના ગૌરીદળ નજીક ઝૂંપડામાં રહેતા આરોપી રાજુભાઇ મંગેલીયાને ઝડપી લીધેલ છે અને આરોપીને હળવદ પોલીસ મથકે સોંપી દીધો છે






Latest News