મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત મોરબીની વી.સી.ટેકનિકલ હાઇસ્કુલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના અનુદાનથી સંસ્કૃત કક્ષનું લોકાર્પણ ગણેશોત્સવ બનશે જનસેવાનો મહોત્સવ: હળવદ કા રાજા ગણપતિ પંડાલમાં કાલે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ મોરબી જીલ્લામાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને ઓનલાઈન નોંધણી કરાવવા તંત્રનો અનુરોધ મોરબીના સરદારનગર સોસાયટીના ગણેશ ઉત્સવમાં ત્રિવિધ કાર્યક્રમ યોજાયો મોરબીમાં દુકાનમાંથી 40 શંકાસ્પદ મોબાઈલ ફોન સાથે વેપારીની અટકાયત હળવદના દેવીપુર ગામે યુવતી અને મોરબીના નીચી માંડલ ગામ પાસે કારખાનાના કવાર્ટરમાં યુવાનનો ગળાફાંસો ખાઈને આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના એકોર્ડ વિટ્રીફાઇડની મુલાકાત લેતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ  ત્રિવેદી


SHARE





મોરબીના એકોર્ડ વિટ્રીફાઇડ સિરામિકની મુલાકાત લેતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ  ત્રિવેદી

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ  ત્રિવેદી મોરબી આવ્યા હતા ત્યારે વિશ્વના બીજા નંબરે સ્થાન ધરાવતા મોરબીના સિરામિક ઉદ્યોગની મુલાકાત લીધી હતી અને મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ એકોર્ડ વિટ્રીફાઇડ પ્રા.લી.માં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ  ત્રિવેદી પહોચ્યા હતા ત્યારે મોરબી સિરામિક વોલ ટાઇલ્સ એસોસિયેશનના ઉપપ્રમુખ નરેન્દ્ર સંઘાત તેમજ મોરબી સેનેટરી વેર્સ એસોસિયેશનના પ્રમુખ કિરીટભાઇ પટેલ તેમજ કંપનીના સ્થાપક ચેરમેન નરભેરામભાઇ સરડવાખીમજીભાઈ સરડવા,ચતુરભાઇ સરડવાભરતભાઈ સરડવાકિશોરભાઈ સરડવા તેમજ સાગરભાઇજયભાઇ અને પાર્થભાઈ વિગેરે ત્યાં હાજર રહયા હતા અને રાજેન્દ્રભાઈ  ત્રિવેદીને પુષ્પ ગુચ્છ તેમજ મોમેન્ટો આપીને તેઓનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું

મોરબી ટુડેમાં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છેબી- પોઝીટીવ




Latest News