સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીની પી.જી.પટેલ કોલેજમાં શિક્ષકદિનની અનોખી ઉજવણી કરાઇ


SHARE





મોરબીની પી.જી.પટેલ કોલેજમાં શિક્ષકદિનની અનોખી ઉજવણી કરાઇ

મોરબીના શનાળા રોડ ઉપર અવાલે પી.જી.પટેલ કોલેજમાં શિક્ષકદિનની અનોખી રીતે ઉજવણી કરવામા આવી હતી. અને આ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ અને આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટની પ્રેરણાથી સ્વયં શિસ્ત, સ્વયં શિક્ષકશીર્ષક અંતર્ગત વિધાર્થીઓએ કોલેજની આસપાસના વિસ્તારમાં પાલિકાના સહયોગથી સફાઈ અભિયાન હાથ ધર્યું હતું તેમજ પર્યાવરણ અંગેની લોક જાગૃતિ માટે પર્યાવરણ બચાવો જેવા વિવિધ સુત્રો સાથે રેલીનું પણ કાઢવામાં આવી હતી આ ઉપરાંત સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓએ એક દિવસ માટે કોલેજ આવવા જવા માટે વાહનનો ઉપયોગ ન કરવાનો પ્રેરણાત્મક નિર્ણય કર્યો હતો. આમ અનોખી રીતે શિક્ષક દિવસ ઉજવાયો હતો આ ઉજવણીને સફળ અને સાર્થક બનાવવા કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી




Latest News