મોરબીના વનાળીયા ગામે આંગણવાડી ખાતે આંગણ મિલન સેવા કાર્યક્રમ યોજાયો મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી લેબોરેટરી ટેકનેશિયન એસોશેશિયનની મીટિંગ મળી


SHARE







 

મોરબી લેબોરેટરી ટેકનેશિયન એસોશેશિયનની મીટિંગ મળી

મોરબી લેબોરેટરી ટેકનેશિયન એસોશેશિયનની મીટિંગ હતી જેમાં દર્દીઓ અને જનજાગૃતિના ઘણાબધા મુદાઓ ઉપર ચર્ચા કરવામાં આવેલ હતી તેમજ ગુજરાત લેબોરટરી ટેકનીશ્યનના વેસ્ટ ઝોનના પ્રમુખ  સહદેવસિંહ ઝાલા (ઓમ લેબોરટરી), વાઇસ સેક્રેટરી હર્ષદ કાવઠીયા (નિર્મલ લેબોરટરી), ટ્રેઝર  પરેશ સોલંકી (ખુશી લેબોરટરી) માંથી પસંદગી પામ્યા છે

મોરબી જિલ્લાના પ્રમુખ હિતેશ નકુમ (કેશવ લેબોરેરી) અને સર્વે લેબોરેટરી સંચાલકોની હાજરીમાં આવનાર સમયમાં લેબ ટેકનીશ્યન દ્વારા સારી સુવિધા અને સારા રીપોર્ટ અને આધુનિક યુગમાં દર્દીને કોઈપણ રોગનું પૃથક્કરણ સારી રીતે થઈ શકે તેના માટે કામ કરવામાં આવશે ઘણી બધી લેબોરેટી વાળા સસ્તા રિપોર્ટ કરી આપશુ એવી લોભામણી જાહેરાત કરી દર્દીઓના સ્વાસ્થય સાથે ચેડાં કરે છે એક કહેવત પ્રમાણે "ગોળ નાખી એવું ગળ્યું થાય" એમ અનુભવ અને સારા સાધનોની મદદથી જે ચોકસાઈ રિપોર્ટ જાળવવી જોઈ એ અમુક સસ્તા ચાર્જ માં જળવાતી નથી અને ખોટા રીપોર્ટને કારણે બધા લેબ ટેકનીશ્યનને આવી ટિપ્પણીનો સામનો કરવો પડે છે




Latest News