મોરબી જલારામ ધામ ખાતે સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી ભાણેજને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો સોમૈયા પરિવાર મોરબીના યુવાનની છેતરપિંડીના ગુનામાં લાઠી પોલીસ દ્વારા અટકાયત મોરબી નજીક ગણેશ વિસર્જન સમયે નદીના પાણીમાં ડૂબી ગયેલ બીજા યુવાનનો પણ મૃતદેહ મળી આવ્યો મોરબી તાલુકામાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા હેઠળ જેલ હવાલે મોરબી નજીકથી 262 બોટલ દારૂ ભરેલ કાર સાથે એક પકડાયો: 2.97 લાખનો મુદમાલ કબ્જે મોરબીમાં સિધ્ધી વિનાયક કા રાજ, મયુરનગરી કા રાજા સહિત કુલ 471 ગણેશજીની મૂર્તિઓનું કરાયું સલામત રીતે વિસર્જન વંદે માતરમના 150 વર્ષ નિમિત્તે મોરબીના ઘૂંટુ ગામે ખાતે ઐતિહાસિક સમૂહગાનનો કાર્યક્રમ યોજાયો વાંકાનેરના સરતનપર રોડે કારખાનામાં રિપેરિંગ કામ દરમ્યાન ટ્રક પાછળના ભાગે રડતા યુવાનનું કચડાઈ જવાથી મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વિદ્યાર્થીઓને રોબોટિક્સ ટેક્નોલોજી, ડ્રોન, મિકેનિકલ એગ્રિક્લચર જેવી અધતન ટેકનોલોજીવાળી કિટની ટ્રેનિંગ


SHARE







મોરબીમાં વિદ્યાર્થીઓને રોબોટિક્સ ટેક્નોલોજી, ડ્રોન, મિકેનિકલ એગ્રિક્લચર જેવી અધતન ટેકનોલોજીવાળી કિટની ટ્રેનિંગ

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા મોરબી જીલ્લાની છ જેટલી કોલેજોમા આપવામાં આવેલી ડાઇ કીટની જી.જે.શેઠ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થી માટે ચાર દિવસ માટે ડાઇકીટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં વિદ્યાર્થી માટે રોબોટિક્સ ટેક્નોલોજી, ડ્રોન, મિકેનિકલ કિટ્સ, એગ્રિક્લચર કિટ્સ, જેવી અધતન ટેકનોલોજીવાળી કિટ્સની ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરેલું હતું.જેમાં જી.જે.શેઠ કોમર્સ કોલેજના ટ્રસ્ટી તેમજ  પ્રિન્સીપાલ ગરમોરા અને "આર્ય ભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્રના કો-ઓર્ડીનેટર દીપેન ભટ્ટ તેમજ યશભાઈ કંઝારિયા દ્વારા વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડી હતી.વિદ્યાર્થી આત્માનિર્ભર બને અને રાષ્ટ્રને ન્યૂ ટેક્નોલોજી મળતી રહે તે હેતુથી આ પ્રકારની કિટ્સનું નિર્માણ કરવામાં આવ્યું છે."આર્ય ભટ્ટ" વિજ્ઞાન કેન્દ્ર અને મોરબી જીલ્લાની કોલેજો વિદ્યાર્થીમાં ન્યૂ ટેકનોલોજીના આનાથી બીજ રોપશે.




Latest News