ઘોર કળયુગ: મોરબીમાં મકાન નામે કરી આપવાની ના પડતી માતાને પુત્ર-પુત્રવધૂએ માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી મોરબીના પંચાસર રોડે બાઇક સ્લીપ થતા ઇજા પામેલા વૃદ્ધનું  સારવારમાં મોત વાંકાનેરના ગુંદાખડા ગામે રેતી ભરેલા ટ્રક ઉપર ચડીને કામ કરતા યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગતા મોત વાંકાનેરમાં પેટમાં દુખાવો ઉપાડતા સારવારમાં ખસેડાયેલ મહિલાને આંચકી ઉપાડતા મોત નીપજ્યું મોરબીના કૃષ્ણનગર કોયલી ગામે ઝેરી દવા પી ગયેલ મહિલાનું મોત, મોરબીમાં આંચકી ઉપાડતા સારવારમાં ખસેડાયેલ આધેડ મહિલાનું મોત મોરબી તાલુકા પોલીસે ઓપરેશન મિલાપ અંતર્ગત ગુમ-અપહરણ થયેલ ૩૬ લોકોનું પરિવાર સાથે કરાવ્યુ મિલન મોરબીમાં ઓનલાઈન 100 કુર્તિ મંગાવનારા યુવાન સાથે છેતરપિંડી કરનાર આરોપી સુરતમાંથી ઝડપાયો મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટ સંકુલમાં સફાઈ-ગટર લાઇનના નિકાલની કામગીરી પૂર્ણ
Breaking news
Morbi Today

મોરબીના ગિડચ ગામે ગાયના શિંગડામાં કેન્સરની ગાંઠની સર્જરી કરાઇ


SHARE







મોરબીના ગિડચ ગામે ગાયના શિંગડામાં કેન્સરની ગાંઠની સર્જરી કરાઇ

મોરબી તાલુકાના ગિડચ ગામે એક ગાયને શિંગડામાં કેન્સરની ગાંઠ હતી જે અંગેની જાણ હરતા ફરતા પશુ દવાખાનાની ટીમને કરવામાં આવી હતી જેથી કરીને ગિડચ આ ટીમ દોડી ગઈ હતી અને હરતા ફરતા પશુ દવાખાનાની ટીમે સ્થળ પર શિંગડામાં કેન્સરની ગાંઠની સર્જરી કરી હતી આ અંગે ગિડચ ગામે રહેતા અશ્વિનભાઈએ જણાવ્યુ હતું કેગાયના શિંગડામાં કેન્સરની ગાંઠ હતી જેની ૧૯૬૨ હરતા ફરતા પશુ દવાખાનાને જાણ કરી હતી માટે તેની ટીમ ત્યાં આવી હતી અને ડો. તાલિબ હુસેન અને ડો. ભરતસિંહ સૈની અને પાયલોટ રજનીશ સોલંકીએ ગાયના શિંગડામાં સર્જરી કરીને ગાયને નવજીવન આપ્યું હતું






Latest News