મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોકોમાં ત્રિરંગાનું વિતરણ કરાયુ 


SHARE







મોરબીમા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે લોકોમાં ત્રિરંગાનું વિતરણ કરાયુ

મોરબીમા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સ્વતંત્રતા દિવસ નિમિત્તે દેશની આન, બાન અને શાન સમા ત્રિરંગા(રાષ્ટ્રધ્વજ) ના પ્રતીક રૂપે ત્રિરંગાના ચિન્હરૂપી કલીપને મોરબી શહેરમાં જાહેર સ્થળોએ વિતરણ કરીને ત્રિરંગા અને દેશ પ્રત્યે આદરભાવ અને રાષ્ટ્રભાવના પ્રગટાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.યંગ ઇન્ડિયા ગ્રૂપ દ્વારા લોકોને દેશપ્રેમ અને ભાઈચારા સાથે રાષ્ટ્રહિતનીવૃત્તિ અને દ્રષ્ટિ કેળવાય તેવા હેતુથી ૧૫ મી ઓગસ્ટ આઝાદીના પર્વ નિમિતે દેશના ગર્વ અને સન્માનના પ્રતીક સમાન ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગાને ચિન્હરૂપે લગાડી રાષ્ટ્રપ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી દેશપ્રેમ જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો હતો.






Latest News