વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીમાં રક્ષાબંધન નિમિતે કલાત્મક રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન


SHARE







મોરબીમાં રક્ષાબંધન નિમિતે કલાત્મક રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન

આપણી સંસ્કૃતિ,આપણો વારસો,આપણી કલા એ જ અમારી ઓળખ મુજબ રક્ષાબંધન એટલે કે રક્ષાસૂત્ર, રક્ષાકવચનાં પવિત્ર પર્વ નિમિત્તે કલાત્મક રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરાયુ છે.

ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી-ગાંધીનગર દ્વારા માન્ય આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર, ધી વી સી ટેક હાઈસ્કૂલ રૂમ નં.૨૦૨ મોરબી ખાતે કાર્યરત છે. રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે કલાત્મક રાખડી બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધામાં સ્પર્ધકોએ ઘર બેઠાં કલાત્મક રાખડી બનાવતાં હોય તેનો વિડીયો બનાવીને એલ.એમ.ભટ્ટ (મો.98249 12230 અથવા 87801 27202) દીપેન ભટ્ટ (મો.97279 86386) પૈકી કોઇપણ એક વૉટ્સેપ  નંબર પર મોકલી આપવાના રહેશે.

 




Latest News