મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં ચકીયાં હનુમાન મંદિર પાસે વરસાદી પાણી ભરવાના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવતી પાલિકા


SHARE







મોરબીમાં ચકીયાં હનુમાન મંદિર પાસે વરસાદી પાણી ભરવાના પ્રશ્નનો કાયમી ઉકેલ લાવતી પાલિકા

મોરબી રવાપર રોડ ચકીયાં હનુમાન મંદિર પાસે વર્ષોથી વરસાદ પાણી ભરતું હતું જેથી કરીને લોકોને હેરાન થવું પડતું હતું જેથી રોડ ઉપર ખાડા પડી જતાં હતા તે પ્રશ્નના નિવારણ માટે ચકીયા હનુમાનથી મહેશ્વરીના દવાખાના સુધી પેવર બ્લોકનું કામ કરવામાં આવ્યું છે ત્યારે મોરબી પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, પાલિકાના પ્રમુખ કે.કે પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહજી જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સુરેશભાઈ દેસાઈ, બાંધકામ સમિતિના દેવાભાઈ અવાડીયા તેમજ ગેરેજ વિભાગના ચેરમેન ભાવેશભાઈ જારીયા અને વોર્ડ નં-૭ ના કાઉન્સિલર અને ચેરમેન આશિકભાઈ રહીમભાઈ ઘાંચી, ચેરમેન કલ્પેશભાઈ ભુપતભાઈ રવેશીયા સહિતના હાજર રહ્યા હતા




Latest News