મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં. ૧ અને ૧૧ માં પાણીનો પ્રશ્ન ઉકેલવા સંપ અને ઓવરહેડ ટાંકી બનશે


SHARE







મોરબીના વોર્ડ નં. ૧ અને ૧૧ માં પાણીનો પ્રશ્ન ઉકેલવા સંપ અને ઓવરહેડ ટાંકી બનશે

મોરબીના વોર્ડ નં ૧ તથા ૧૧ ની મધ્યમાં આવેલ જગ્યાએ પીવાના પાણીનો સંપ અને ઓવરહેડ ટાંકી બનાવવા માટે  અને બીજી ટાકી સુરજબાગ ખાતે બનાવવાની હોય તેના માટે એન્જીનીયર અને તેમના સ્ટાફને સાથે રાખીને પાલિકાના પદાધિકારીઓ દ્વારા સર્વેનું કામ કરવામાં આવી રહ્યું છે અને કામ થઈ જવાથી આજુબાજુની સોસાયટી તેમજ છેવાડાના વાડી વિસ્તાર સુધી પાલિકા દ્વારા પાણી પહોચડવામાં આવશે આ કામગીરી ઝડપથી કરવામાં આવે તે માટે મોરબી માળીયાના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રીજેશભાઈ મેરજાએ સબંધિત વિભાગને સૂચન આપેલ છે ત્યારે મોરબી પાલિકાના પ્રમુખ કે.કે. પરમારઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજાપવડી ચેરમેન દેવાભાઈ અવાડિયા અને ચીફ ઓફિસર સહિતના સંકલન કરીને કામગીરી કરી રહ્યા છે અને રૂબરૂ સ્થળ પર જઇને પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે ઉકેલવા માટેની દિશામ કામ કરવામાં આવી રહ્યું છે અને સર્વે કરવામાં આવી રહ્યો હતો ત્યારે વોર્ડના સદસ્ય માવજીભાઈ કંઝારિયા, રોહિતભાઈ કંઝારિયાઅમિતભાઈ ગામીરાજુભાઈ રામાવત સહિતના સાથે રહ્યા હતા






Latest News