મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીમાં તાલુકા ભાજપના હોદેદારોની બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા હાજર રહ્યા


SHARE







મોરબીમાં તાલુકા ભાજપના હોદેદારોની બેઠકમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા હાજર રહ્યા

ગુજરાત પ્રદેશ ભાજપની સુચના મુજબ આગામી વિધાનસભા ચુંટણીની તૈયારીના ભાગરુપે મોરબી તાલુકા ભાજપ પદાધિકારી બેઠકનું મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઇ વાસદડીયાના અધ્યક્ષ સ્થાને મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ભગવતી હોલ ખાતે યોજાઇ હતી જેમાં મંત્રી બ્રીજેશભાઇ મેરજાજીલ્લા ભાજપના અધ્યક્ષ દુર્લભજીભાઇ દેથરીયાપૂર્વ ધારાસભ્ય બાવનજીભાઇ મેતલીયા, કૃભકોના ડિરેક્ટર મગનભાઇ વડાવીયા, ૬૫ -મોરબીના પ્રભારી દિલીપસિંહ ચુડાસમા, ૬૬-ટંકારા વિધાનસભાના પ્રભારી વિપુલભાઇ પટેલ, મહામંત્રી જયુભા જાડેજાબાબુભાઇ હુંબલ મોરબી તાલુકા પ્રભારી ભવાનભાઇ ભાગિયાટંકારા તાલુકા ભાજપના પ્રભારી રવિભાઈ સનાવડા, હરેશભાઇ ધોડાસરા, ભાજપના આગેવાન જીજ્ઞેશભાઈ કૈલા, ચેરમેન જયંતિભાઇ પડશુંબીયાહીરાભાઇ ટમારીયા, હંસાબેન પારેધી, તાલુકા પંચાયત પ્રમુખઉપ પ્રમુખચેરમેન તાલુકા ભાજપના હોદેદારોઓ ઉપસ્થિત રહ્યા હતા






Latest News