મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીની  મેઘાણી  વાડી શાળામાં ઐતિહાસિક ફોટોઓનુ પ્રદર્શન યોજાઇ


SHARE







મોરબીની  મેઘાણી  વાડી શાળામાં ઐતિહાસિક ફોટોઓનુ પ્રદર્શન યોજાઇ

મોરબીની  મેઘાણી  વાડી પ્રા. શાળા  ખાતે આઝાદી કા અમૃત  મહોત્સવ ‌અંતર્ગત પર્યાવરણ પરિવારના કવિ જલરૂપ દ્વારા  ઐતિહાસિક ફોટોઓનુ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં ભારતીય રજવાડાના ૪૦૦ જેટલા ફોટાઓનુ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.આ ફોટો પ્રદર્શન દરમિયાન  શાળાના આચાર્ય જે.જે.બાવરવાસીઆરસી કો-ઓર્ડીનેટર બાબુભાઈ દેલવાડીયા તેમજ મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા તેમજ શાળાના શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર નિહાળ્યું હતું.






Latest News