મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે કોરોના ફ્રી !


SHARE







મોરબીમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે કોરોના ફ્રી !

મોરબીના સામાકાંઠે વિસ્તારમાંથી એસઓજીની ટીમે એક શખ્સને મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતી જેનો કોરોના રિપોર્ટ કરવાવામાં આવતા તેને કોરોના પોઝિટિવ આવેલ છે જેથી કરીને હાલમાં તેને કોરેંટાઈન કરવામાં આવેલ છે અને તેને હાલમાં સારવાર મળી ગયા બાદ તેના રિમાન્ડ લેવા માટેની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવશે

મોરબીના સામાકાંઠે વિસ્તારમાંથી બાઇક લઈને જતાં આરોપી સમીર ઇબ્રાહિમભાઇ અલવસીયા (૨૮) રહે. સુમરા સોસાયટી વીસીપરા મોરબી વાળા પાસેથી મેફેડ્રોન વજન ૬.૮૮૦ ગ્રામ મળી આવ્યું હતું જેથી પોલીસે ૬૮,૮૦૦ ની કિંમતનું ડ્રગ્સ, ૫૦૦૦૦ રૂપિયાની કિંમતનો મોબાઈલ અને બાઇક મળીને ૧,૫૩,૮૦૦ નો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપીની અટકાયત કરીને તેનો કોરોના રિપોર્ટ કરવવામાં આવ્યો હતો જેમાં તેને કોરોના પોઝિટિવ આવેલ છે જેથી તેને કોરેંટાઈન કરવામાં આવેલ છે અને તેની સારવાર પછી તેના રિમાન્ડ લેવા માટેની પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવશે અને તેની પાસેથી જે શખ્સનું નામ સામે આવ્યું હતું તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News