મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત
Breaking news
Morbi Today

મોરબીમાં ક્રિષ્ના કલર કેમ. દ્વારા ટીબીના દર્દીઓને પ્રોટીન યુક્ત આહાર માટે દતક લેવાયા


SHARE







મોરબીમાં ક્રિષ્ના કલર કેમ. દ્વારા ટીબીના દર્દીઓને પ્રોટીન યુક્ત આહાર માટે દતક લેવાયા

કોમ્યુનીટી સપોર્ટ ટુ ટીબી પેશન્ટ અંતર્ગત મોરબીના જીલ્લા ક્ષય કેન્દ્રના ૨૫ ટીબી દર્દીઓને પોષણ યુક્ત આહાર માટે એક વર્ષ સુધી ક્રિષ્ના કલર કેમ. દ્વારા  દતક લેવામાં આવ્યા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૫ સુધીમાં ભારતને  ટીબી મુક્ત કરવાનું આહવાન કર્યું છે ત્યારે મોરબી જીલ્લો નીતી આયોગમાં આકાંક્ષી જીલ્લો છે જે ટીબી મુક્ત થાય તે માટે પોતાની યથાશક્તિ મુજબ ટીબીના દર્દીઓને દતક લઈ દર્દીઓને ન્યુટ્રીશયન સપોર્ટ કરવા માટે મોરબી જીલ્લાના પ્રજાજનોવિવિધ સેવાભાવી સંસ્થાઓતેમજ રાજકીય આગેવાનોને આગળ આવવા જીલ્લા ક્ષય અધિકારી ડો. એન.એન. ઝાલા દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે પ્રધાનમંત્રીના ટીબી હારશે દેશ જીતશે” સ્વપ્નને સાકાર કરવા સરકારની ગાઈડ લાઈન મુજબ એક મહિનાની પ્રોટીન યુક્ત આહાર માટેની કીટ ક્રિષ્ના કલર કેમ. દ્વારા દર્દીઓને આપીને પ્રોત્સાહિત કર્યા  હતા.






Latest News