મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીનાં બંધુનગર ગામે પ્રાથમિક શાળા લાઈફ સ્કીલ બાળ મેળા યોજાયો


SHARE











મોરબીનાં બંધુનગર ગામે પ્રાથમિક શાળા લાઈફ સ્કીલ બાળ મેળા યોજાયો

મોરબી તાલુકાનાં બંધુનગર ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે બાળકોમાં કૌશલ વિકાસ થાય તે હેતુથી સરકારની માર્ગદર્શિકા મુજબ લાઈફ સ્કીલ બાળ મેળાનું આયોજન કરાયું હતું જેમાં બાળકોએ રસોઈની વિવિધ રેસિપીરંગોળીમાટી કામચિટક કામછાપ કામ વગેરે પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો તેવું શાળાના આચાર્ય અમૂલ જોષીએ જણાવ્યુ છે.






Latest News