મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીમાં રામાનંદી સાધુ સમાજ દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો

મોરબીમાં રામાનંદી સાધુ સમાજની વાડી રામઘાટ ખાતે  રામાનંદી સાધુ સમાજ દ્વારા વડીલોનું ઋણ અદા કરવાના ભાગરુપે વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જીવનનો સાચો માર્ગ બતાવનારા સમાજના વડીલોનું સન્માન કરાયું હતું અને ત્યારે હનુમાન ચાલીસાના પાઠ સમાજ બંધુ દ્વારા કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રામાનંદી સાધુ સમાજના પ્રમુખ દિનેશભાઈ નિમાવત, ઉપપ્રમુખ સુરેશભાઈ, ચંદ્રકાંતભાઈ, દીપકભાઈ, મનીષભાઈ, ભુપતભાઈ, પ્રજ્ઞેશભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News