મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના ૨૫ વારિયામાં પાલિકાની ટીમે વરસાદી પાણીનો નિકાલ કરાવ્યો


SHARE







મોરબીના ૨૫ વારિયામાં પાલિકાની ટીમે વરસાદી પાણીનો નિકાલ કરાવ્યો

મોરબીના વોર્ડ નં-૧૧માં આવેલ ૨૫ વારિયા સોસાયટીમાં વરસાદી પાણી ભરાય હતા જેથી કરીને તેનો યોગ્ય નિકાલ કરવામાં માટેની રજૂઆત મળી હતી જેથી પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, સ્થાનિક સદસ્ય અને ભગવાનજીભાઇ કંઝારિયા સહિતના ત્યાં ગયા હતા અને વરસાદી પાણીનો નિકાલ કરાવ્યો હતો જેથી ત્યાંના લોકોએ પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચીફ ઓફિસર અને સ્થાનિક સભ્યો સહિતનાનો આભાર વ્યક્ત કર્યો હતો અને આ સોસાયટીનો કાયમી પ્રશ્ન હલ કરવા માટે મોરબીના ધારાસભ્ય અને રાજ્યના મંત્રી બ્રિજેશભાઈ મેરજા દ્વારા સૂચના આપવામાં આવી હતી જેથી કરીને સ્ટ્રોમ વોટર લાઈન નાખવા માટે કન્સલન્ટના માણસોને બોલાવી પાલિકાના પ્રમુખ કે.કે. પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, પવડી ચેરમેન દેવાભાઈ અવાડિયા, માવજીભાઈ કંઝારિયા અને રોહિતભાઈ કંઝારિયા દ્વારા સુચના આપવામાં આવી હતી અને જે વિસ્તારમાં પાણી ભરાઈ છે તે તમામ જગ્યાએ તત્કાલ માપ લેવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે




Latest News