મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ભારત સરકારના બોર્ડ ઓફ ટ્રેડમાં મોરબીના નિલેશભાઇ જેતપરિયાની વરણી


SHARE







ભારત સરકારના બોર્ડ ઓફ ટ્રેડમાં મોરબીના નિલેશભાઇ જેતપરિયાની વરણી

ભારત સરકારના બોર્ડ ઓફ ટ્રેડમાં દેશના ઉદ્યોગ સાહસિકોને લેવામાં આવેલ છે જેમાં ભારતભરમાંથી ગણતરીના ઉદ્યોગકારોને લેવામાં આવેલ છે તેમાં મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેશભાઇ જેતપરિયાને લેવામાં આવેલ છે જેથી કરીને ચોમેરથી તેના ઉપર અભિનંદન વરસી રહ્યા છે

ભારતમાં ઉદ્યોગને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ દેશમાંથી આયાત વધે તે માટે બોર્ડ ઓફ ટ્રેડ કાર્યરત છે. અને દર વર્ષે દેશના જુદાજુદા વિસ્તારમાંથી જુદાજુદા ક્ષેત્રની સાથે જોડાયેલા ઉદ્યોગકારોને લેવામાં આવતા હોય છે તે બોર્ડ ઓફ ટ્રેડમાં ગુજરાતમાંથી મોરબી સિરામિક એસો.ના માજી પ્રમુખ નિલેશભાઈ જેતપરીયાને લેવામાં આવેલ છે જેથી કરીને નિલેશભાઈ જેતપરીયાએ ભારત સરકાર અને બોર્ડ ઓફ ટ્રેડનો આભાર વ્યક્ત કરેલ છે અને ચોમેરથી હાલમાં તેઓની ઉપર અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે




Latest News