મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી: દોરા અને ખિલીઓથી વોલ પિસ બનાવી રોજગારી મેળવતી બહેનો


SHARE







મોરબી: દોરા અને ખિલીઓથી વોલ પિસ બનાવી રોજગારી મેળવતી બહેનો

ગીર સોમનાથનું મધુરમ મંગલમ સ્વ-સહાય જૂથ કે, જે ધાગાઓના તાંતણે તાંતણે ખીલીઓ જોડી નિર્જીવ ચિત્ર કે છબી જાણે ચેતનવંતું બનાવે છે ! ખિલી અને દોરાથી વોલ પીસ બનાવી સ્વરોજગારી મેળવતા ગીર સોમનાથના તાલાળા તાલુકાના બોરવડ ગામના મધુરમ મંગલમ સ્વ-સહાય જૂથના મકવાણા સોનલબેન મોરબી ખાતેના સખી મેળામાં વિનામૂલ્યે સ્ટોલ મળતા જણાવે છે કે, અમારા આ સખી મંડળ હેઠળ ૨૦ બહેનો રોજગારી મેળવી રહી છે. ગુજરાત સરકાર દ્વારા અવિરત પણે આવા સ્ટોલનું આયોજન થતુ રહે છે. વિના મૂલ્યે આ સ્ટોલ મળતા હોવાથી અમારા સખી મંડળનો વિકાસ થાય છે અને સાથે સાથે અમારી બહેનોને પણ વિકાસ થાય છે. આ મહિલાઓના આર્થિક ઉપાર્જન સમા આ સ્ટોલ વિનામૂલ્યે મળતા હોવાથી સોનલબેન સરકારશ્રીનો આભાર માને છે.




Latest News