મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

માળિયા (મી)ના બગસરા ગામે મધ્યાહ્ન ભોજનનું નવું રસોડું બનાવવાની માંગ


SHARE







માળિયા (મી)ના બગસરા ગામે મધ્યાહ્ન ભોજનનું નવું રસોડું બનાવવાની માંગ

હાલમાં પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો છે જો કે, ત્યારે ઘણી જગ્યાએ શાળામાં ઘટતી સુવિધાઓ અને જીખમી બિલ્ડીંગ સામે આંખ આડા કાન કરવામાં આવ્યા છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી તેવામાં માળિયા (મી)ના બગસરા ગામે મધ્યાહ્ન ભોજન યોજનાનું રસોડું આવેલ છે તે અતિ જર્જરિત હાલતમાં છે તો પણ તેને રીપેર કરવામાં આવતું નથી જેથી કરીને શાળા આચાર્યે મામલતદારને રજૂઆત કરતા મામલતદારે મધ્યાહ્ન ભોજન યોજનાના નાયબ કલેકટરને આ મુદે ધ્યાન દોર્યું  છે અને ચોમાસામાં આ જર્જરિત રસોડુ બાળક માટે જીખમી બને તે પહેલા શાળામાં મધ્યાહ્ન ભોજનનું નવું રસોડું બનાવવામાં આવે તે જરૂરી છે




Latest News