મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ગુજરાત માલધારી મહાપંચાયતના મોરબી જીલ્લાના કન્વીનર તરીકે રમેશભાઇ રબારીની વરણી


SHARE







ગુજરાત માલધારી મહાપંચાયતના મોરબી જીલ્લાના કન્વીનર તરીકે રમેશભાઇ રબારીની વરણી

ગુજરાત માલધારી મહાપંચાયતના મોરબી જીલ્લાના કન્વીનર તરીકે મોરબી શહેરમાં રહેતા રમેશભાઇ બધાભાઇ રબારીની વરણી કરવામાં આવી છે.

ગુજરાત માલધારી મહાપંચાયતના ગુજરાતના પ્રમુખ રઘુભાઇ દેસાઇ દ્વારા મોરબી જિલ્લામાં કન્વીનર તરીકે રમેલભાઇ બધાભાઇ રબારીની વરણી કરવામાં આવી છે  ત્યારે તેમના દ્વારા સમાજ ના સંગઠન અને વિસ્તારના કાર્યને પ્રાધાન્ય આપશે અને સમાજમાં બદલાવ અને માલધારીની રાજનૈતીક અને સામાજીક ક્રાંતીને સફળ બનાવવા પ્રયત્નશીલ રહેશે તેમજ સમાજના યુવાનો, વડીલો ની શક્તિને યોગ્ય દિશામાં એકત્રીત કરી સમાજ ના વિકાસ તથા પ્રગતિ માટે સક્રિય રહેશે તેવી લાગણી વ્યક્ત કરેલ છે.




Latest News