મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

વાંકાનેરના હીરાભાઈ મઠીયા પીએસઆઇ બનતા મુસ્લિમ આગેવાનો દ્વારા કરાયું સન્માન


SHARE







વાંકાનેરના હીરાભાઈ મઠીયા પીએસઆઇ બનતા મુસ્લિમ આગેવાનો દ્વારા કરાયું સન્માન

(શાહરૂખ ચૌહાણ દ્વારા) તાજેતરમાં પીએસઆઇની પરીક્ષામાં પાસ થયેલા પોલીસ જવાનોનું લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે જેમાં મોરબી જિલ્લાના ઘણા જવાનો પીએસઆઈ બની ગયા છે ત્યારે વાંકાનેરમાં ફરજ બજાવતા એ.એસ.આઇ હીરાભાઈ મઠીયા પણ પીએસઆઇની પરીક્ષામાં પાસ થયા છે જેથી કરીને મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ફુલહારથી તેનું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે  કાઉન્સિલર જાકીરભાઇ બ્લોચ, સમઢીયાળા પૂર્વ સરપંચ અમીનભાઇ બ્લોચ, મુસ્લિમ અગ્રણી મમદભાઈ રાઠોડ સહિતના હાજર રહ્યા હતા




Latest News