મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં નવા શૈક્ષણિક સત્રનો અનોખી રીતે પ્રારંભ


SHARE







મોરબી સાર્થક વિદ્યામંદિરમાં નવા શૈક્ષણિક સત્રનો અનોખી રીતે પ્રારંભ

ચાલુ વર્ષ શાળાઓ શરૂ થઈ ગયેલ છે ત્યારે મોરબી સામાકાંઠે આવેલી સાર્થક વિદ્યામંદિર શાળામાં આવતા વિદ્યાર્થીઓ અને તેના વાલીઓને ૨૦૦૦ થી વધુ રોપાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ છે અને નવા શૈક્ષણિક સત્રનો અનોખી રીતે પ્રારંભ કરવામાં આવેલ છે હાલમાં ૨૦૦૦ રોપનું વિતરણ કર્યા છે અને હજુ બીજા ૨૦૦૦ રોપા આવશે જેમાં આસોપાલવ, ચીકુ, દાડમ, લીંબુ, બોરસલી, કરંજ વગેરેનો સમાવેશ કરવામાં આવશે તેવું  સંસ્થાના સંચાલક કિશોરભાઇ શુકલે જણાવ્યુ છે




Latest News