મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

ઉઘરાણા !: મોરબી એસીબીની ટીમે ફૂડ એન્ડ ડ્રગના મહિલા અધિકારી અને ફૂડ ઈન્સ્પેક્ટરને શંકાસ્પદ રોકડ સાથે પકડ્યા


SHARE







ઉઘરાણા !: મોરબી એસીબીની ટીમે ફૂડ એન્ડ ડ્રગના મહિલા અધિકારી અને ફૂડ ઈન્સ્પેક્ટરને શંકાસ્પદ રોકડ સાથે પકડ્યા

મોરબી જીલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી  સામે અનેક વખત સવાલો ઉઠેલા છે તેવામાં હળવદથી મોરબી આવી રહેલા મોરબી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મહિલા અધિકારી અને ફૂડ ઈન્સ્પેક્ટરને એસીબીની ટીમે શંકાસ્પદ રોકડ સાથે ઝડપીને આગળની કાર્યવાહી કરી હતી

હળવદથી મોરબી આવતા મોરબી જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના મહિલા અધિકારી અને ફૂડ ઈન્સ્પેક્ટરને એસીબીની ટીમે રોક્યા હતા અને તેને ચેક કર્યા હતા ત્યારે તેની પાસેથી શંકાસ્પદ રોકડ સાથે ઝડપીને આગળની કાર્યવાહી કરી હતી જેની માહિતી આપતા એસીબીના પીઆઇ પી.કે.ગઢવીએ જણાવ્યુ હતું કે, ફૂડ એન્ડ ડ્રગ કચેરી મોરબીના સિનિયર ફૂડ સેફટી ઓફિસર હર્ષાબેન બી.પટેલ અને ફૂડ ઇન્સ્પેકટર ચિરાગ નિમાવતને રોક્યા હતા ત્યારે કાર નંબર જીજે ૪ બીઇ ૫૭૧૮ ને ચેક કરેલ હતી અને હર્ષાબેન બી. પટેલ તથા ચિરાગ નિમાવત પાસેથી રૂપિયા ૬૭૯૩૦ અને ૮૭૨૦ રોકડા મળી આવી હતી જેનો ખુલાસો માંગ્યો હતો પરંતુ અધિકારી સંતોષકારક ખુલાસો ન કરતાં શંકાસ્પદ રકમ ગણીને રોકડ રકમ કબજે કરી હતી અને આગળની કાર્યવાહી કરી હતી




Latest News