મોરબી મહાપાલિકાની ટીમે દ્વારા સલામત રીતે ગણેશજીની નાની-મોટી 450 થી વધુ મૂર્તિઓનું કરાયું વિસર્જન: હજુ પણ મૂર્તિઓની આવક ચાલુ મોરબીના ખેવાળીયાની શાળામાં ૧૨ ઓરડા સહિતની સુવિધા રાજકોટની લાઈફ સંસ્થા ઊભી કરી આપશે મોરબીની યુ.એન.મહેતા આર્ટસ કોલેજમાં ગુજરાતી કવિ સંમેલન યોજાયું ટંકારા-પડધરીના ૬૦થી વધુ ખેડૂતોએ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાની આગેવાનીમાં વિધાનસભાની લીધી મુલાકાત મોરબીમાં આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્મસી દ્વારા વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ નિમિત્તે નિઃશુલ્ક આરોગ્ય તપાસણી કેમ્પ યોજાયો મોરબીમાં સ્વચ્છતા હી સેવા-૨૦૨૬ અંતર્ગત સરકારી કચેરીઓમાં સ્વચ્છતા અભિયાન યોજાશે યુવા કલાકારો માટે ઉત્કૃષ્ટ તક: મોરબી જિલ્લામાં યુવા ઉત્સવ ૨૦૨૬-૨૭ અંતર્ગત જુદીજુદી સ્પર્ધાઓ યોજાશે સરકારી સેવાઓનો સીધો લાભ: મોરબી તાલુકાના જુદાજુદા ગામોમાં સેવા સેતુ ૨.૧ બીજા તબક્કાનો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં જીવલેણ થેલેસેમીયા અંગે જાગૃતી માટે યોજાએલ રક્તદાન કેમ્પમાં ૧૨૨ બોટલ રકત એકત્રીત કરાયુ


SHARE







મોરબીમાં સ્વ. કાર્તિક દફતરીની સ્મૃતિમાં રક્તદાન કેમ્પ યોજાયો

મોરબી લાયન્સ ક્લબ અને જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા સ્વ. કાર્તિક વિક્રમભાઈ દફતરીની સ્મૃતિમાં થેલેસેમિયા અને ગંભીર બીમાર દર્દીઓ માટે શનાળા રોડ ઉપર આવેલ સ્કાય મોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ રક્તદાન કેમ્પમાં કુલ મળીને ૧૨૨ રક્તદાતાઓ દ્વારા રકતદાન કરવામાં આવ્યું હતું આ કેમ્પને સફળ બનાવવા માટે વિક્રમભાઈ દફતરી, ડો. પ્રેયશ પંડ્યા, તુષારભાઈ દફતરી, નીતિનભાઈ મહેતા, વિક્રમભાઈ મહેતા અને ડેનીશ દફતરી સહિતનાએ જહેમત ઉઠાવી હતી




Latest News