વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી રોજગાર કચેરી દ્વારા વીમા ક્ષેત્રની કારકિર્દી માર્ગદર્શન વેબીનારનું આયોજન


SHARE







મોરબી રોજગાર કચેરી દ્વારા વીમા ક્ષેત્રની કારકિર્દી માર્ગદર્શન વેબીનારનું આયોજન


જિગ્નેશ ભટ્ટ દ્વારા મોરબી તા ૧૩ ફોટો મેટર

હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી રોજગાર ઇચ્છુક ઉમેદવારો રોજગાર મળી રહે તે માટે હાલ વીમા ક્ષેત્ર રોજગારીની સારી તકો રહેલી છે જે રોજગાર ઇચ્છુક ઉમેદવારો રોજગાર માટે એક સારું પ્લેટફોર્મ આપે છે. જો યોગ્ય માર્ગદર્શનથી ઉજવળ કારકિર્દી બનાવી શકાય એ હેતુ થી મોરબી જિલ્લા  રોજગાર વિનિમય કચેરી દ્વારા વીમા ક્ષેત્રની કારકિર્દી માર્ગદર્શન અંગે ઓનલાઈન વેબીનારનું આયોજન કરવામાં આવેલ છે. જે તા.૧૪/૦૭/૨૦૨૧ ના રોજ બપોરે 0૧:00 કલાકે google meet ના માધ્યમ થી આપેલી લિન્ક https://meet.google.com/cwg-yubj-zss દ્વારા જોઇન્ટ થઈ શકાશે. Google Play Store માંથી google meet એપ્લીકેશન ડાઉનલોડ કરી શકાશે.આ અંગે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ- રૂમ નં.૨૧૪ થી૨૧૬, મોરબી, તેમજ રોજગાર સેતુ હેલ્પલાઇન નં.૬૩૫૭૩૯૦૩૯૦ પર માહિતી મળી શકશે તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે.




Latest News