મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ મોરબીના મહેન્દ્રનગર આઈટીઆઈ નજીક દવા પી જતા પરણીતા સારવારમાં મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન, ઉત્સવમાં જોડાવા આમંત્રણ કચ્છ અને મોરબીથી અન્ય રાજ્યોને જોડતી નવી ટ્રેન સેવાઓ, સવલતો માટેની કેન્દ્રીય રેલ મંત્રીને રજૂઆત કરતા સાંસદ વિનોદ ચાવડા મોરબીની ઓમશાંતિ વિદ્યાલયમાં વિદ્યાર્થીઓએ માટે જાદુગર રાજકુમારનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં સિરામિક ટ્રેડિંગનું કામ કરતાં વેપારી યુવાન સાથે આર્મીના નામે 12.42 લાખની ઠગાઇ મોરબીમાં સામુ શુ કામ જુએ છે તેવું કહીને યુવાનને માથામાં ઈંટના 3 ઘા માર્યા: 3 સામે ફરિયાદ મુંબઈમાં રહેતા વૃદ્ધાની વાંકાનેરના ઠીકરીયાળા ગામે આવેલ જમીન ઉપર ગેરકાયદે દુકાનો બનાવી લેનાર સામે લેન્ડ ગ્રેબિંગ
Breaking news
Morbi Today

હળવદની ઘટનામાં નિરાધાર બનેલ મહિલાઓને ગંગાસ્વરૂપ પેન્શન યોજનાનો લાભ અપાયો


SHARE







હળવદની ઘટનામાં નિરાધાર બનેલ મહિલાઓને ગંગાસ્વરૂપ પેન્શન યોજનાનો લાભ અપાયો

ગત અઠવાડિયે હળવદના જી.આઇ.ડી.સી. ખાતે થયેલ ગોઝારી દુર્ઘટનામાં પોતાના પતિને ગુમાવનાર બહેનો એટલે કે, ગંગા સ્વરૂપ (વિધવા બહેનો) ને ગંગા સ્વરૂપ પેન્શન યોજના અંતરગત આજીવન દર મહિને ૧૨૮૦ રૂપિયા પેન્શન મળસે જે અંતર્ગત ગંગા સ્વરૂપ બહેનો સર્વ ગં.સ્વ શાંતાબેન રમેશભાઈ પીરાણા, ગં.સ્વ રમીલાબેન રાજેશભાઈ મકવાણા, ગં.સ્વ શારદાબેન રમેશભાઈ મકવાણાને મામલતદાર કચેરી ખાતે ગંગા સ્વરૂપ પેન્શન યોજના અંતર્ગત સહાય  અંગેના આદેશ પત્ર સુપ્રત કરાયા હતા આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડૉ.દિપીકાબેન સરડવા, ધારાસભ્ય પરસોતમભાઈ સાબરીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ શિહોરા, મામલતદાર નાનજીભાઈ ભાટી, સંગઠનના મહામંત્રી રણછોડભાઈ દલવાડી, હળવદ નગરપાલિકાના પ્રમુખ રમેશભાઈ પટેલ, મોરબી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ સંગીતાબેન ભીમાણી, સમાજ સુરક્ષા વિભાગના રંજનબેન મકવાણા, હળવદ તાલુકા સંગઠનના પ્રમુખ વાસુદેવભાઇ સીનોજીયા, કેતનભાઈ દવે,વલ્લભભાઈ પટેલ, જશુબેન, ઉર્વશિબેન, મોરબી જીલા યુવા ભાજપના મહામંત્રી તપન દવે સહિત ઉપસ્થિત રહ્યા હતા અને આ ઘટનામાં સિંગલ પેરેન્ટ પાંચ બાળકો છે તેઓને પણ આગામી સમયમાં દર મહિને ૩૦૦૦ રૂપિયા સરકારી સહાય માટેની કામગીરી સમાજ સુરક્ષા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે






Latest News